વીવો 'X300 FE' અને 'X300-અલ્ટ્રા' લોન્ચ:અલ્ટ્રા મોડેલમાં 200MP કેમેરા અને ZEISS ટેલિફોટો લેન્સ, જાણો 'કેમેરા કિંગ' સ્માર્ટફોન સિરીઝની કિંમત અને ફીચર્સ

Utility5/7/2026, 7:49:41 AM
વીવો 'X300 FE' અને 'X300-અલ્ટ્રા' લોન્ચ:અલ્ટ્રા મોડેલમાં 200MP કેમેરા અને ZEISS ટેલિફોટો લેન્સ, જાણો 'કેમેરા કિંગ' સ્માર્ટફોન સિરીઝની કિંમત અને ફીચર્સ
ટેક કંપની વિવોએ 6 મેના રોજ ભારતમાં તેની પ્રીમિયમ સ્માર્ટફોન સિરીઝ 'X300'ના બે નવા સ્માર્ટફોન, વિવો X300 અલ્ટ્રા અને વિવો X300 FE લોન્ચ કર્યા છે. આમાં સૌથી ખાસ 'અલ્ટ્રા' મોડેલ છે, જેને સૌથી પાવરફુલ કેમેરા સ્માર્ટફોનમાંથી એક માનવામાં આવી રહ્યુ છે. આમાં કંપની ZEISS ટેકનોલોજી સાથે એડવાન્સ ટેલિફોટો લેન્સ સાથે માર્કેટમાં ઉતાર્યો છે. 14 મેથી બંને ફોનનું ઓનલાઇન અને ઓફલાઇન વેચાણ શરૂ થશે. કિંમત: 60 હજારથી શરૂ થઈ શકે છે રેન્જ ડિઝાઇન અને બિલ્ડ: પ્રીમિયમ લુક સાથે મળશે ડસ્ટ-વોટર સેફ્ટી કેમેરા: 200 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર અને અલ્ટ્રા ઝૂમ ફોટોગ્રાફીના શોખીનો માટે 'X300 અલ્ટ્રા'માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જ્યારે, ‘X300 FE’માં 50 મેગાપિક્સલનો સોની OIS પ્રાઇમરી સેન્સર, 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. તેમાં વીવોની સિગ્નેચર 'ઓરા લાઇટ' પણ હાજર છે. સ્પેસિફિકેશન: સ્નેપડ્રેગન 8 એલાઇટ જનરલ 5 અને દમદાર ડિસ્પ્લે પાવર બેકઅપ: 6600mAhની મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ બેટરીના મામલે ઇન્ડિયા મોડેલ્સમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
Read Original Article →