મોટોરોલાનો સૌથી પાવરફુલ 'રેઝર ફોલ્ડ' સ્માર્ટફોન લોન્ચ:8.1 ઇંચની 2k ડિસ્પ્લે, 50MPના 3 રિયર કેમેરા અને 43 કલાકથી વધુનો બેટરી બેકઅપ; કિંમત ₹1.50 લાખથી શરૂ

Utility5/15/2026, 8:36:23 AM
મોટોરોલાનો સૌથી પાવરફુલ 'રેઝર ફોલ્ડ' સ્માર્ટફોન લોન્ચ:8.1 ઇંચની 2k ડિસ્પ્લે, 50MPના 3 રિયર કેમેરા અને 43 કલાકથી વધુનો બેટરી બેકઅપ; કિંમત ₹1.50 લાખથી શરૂ
ટેક કંપની મોટોરોલાએ ભારતમાં પોતાનો સૌથી પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'મોટોરોલા રેઝર ફોલ્ડ' લોન્ચ કર્યો છે. તેની સૌથી મોટી ખાસિયત તેની 8.1-ઇંચની ફોલ્ડેબલ ડિસ્પ્લે અને લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 જનરલ 5 પ્રોસેસર છે. ફોન 50 મેગાપિક્સલના ત્રણ રિયર કેમેરા સાથે આવ્યો છે. મોટોરોલાએ આ રેઝર ફોલ્ડને બે સ્ટોરેજ વેરિઅન્ટ અને એક સ્પેશિયલ એડિશન સાથે રજૂ કર્યો છે. તેની કિંમત ₹1.50 લાખથી શરૂ થાય છે. મોટોરોલા રેઝર ફોલ્ડ: વેરિઅન્ટ વાઇઝ પ્રાઇસ લોન્ચ ઓફરમાં ₹10,000નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અથવા એક્સચેન્જ બોનસ મળશે. સાથે જ 18 મહિના સુધીની નો-કોસ્ટ EMIનો પણ વિકલ્પ છે. 20 જૂન સુધી ફોન ખરીદનારાઓને 1 વર્ષ માટે 'ફ્રી વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ'ની સુવિધા મળશે. ફોનના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. ડિઝાઇન અને બિલ્ડ ક્વોલિટી: ફોલ્ડ હોય ત્યારે પણ ખૂબ જ સ્લિમ 'મોટોરોલા રેઝર ફોલ્ડ'ની ડિઝાઇન ખૂબ જ પ્રીમિયમ અને સ્લીક છે. ખોલવા પર તેની જાડાઈ માત્ર 4.55mm રહે છે, જેના કારણે તે પકડવામાં ખૂબ જ હળવો લાગે છે. સ્પેસિફિકેશન્સ: ડિસ્પ્લેથી લઈને પરફોર્મન્સ સુધી બધું 'એક્સ્ટ્રીમ' 1. ડિસ્પ્લે: બે સ્ક્રીન અને 120Hz રિફ્રેશ રેટ 2. કેમેરા: ટ્રિપલ 50MP સેટઅપ 3. પર્ફોર્મન્સ અને સોફ્ટવેર 4. પાવર બેકઅપ: 6000mAh ની મોટી બેટરી
Read Original Article →