IPLમાં DC vs MI:સૂર્યકુમાર યાદવ ફિફ્ટી ફટકારીને આઉટ, મુંબઈનો સ્કોર 100 રનને પાર, પાંચ વિકેટ ગુમાવી
IPLમાં 19મી સિઝનનો પ્રથમ ડબલ હેડર આજે રમાઈ રહ્યો છે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના રેગ્યુલર કેપ્ટન હાર્દિક પંડ્યા આજની મેચમાં રમી રહ્યા નથી. ટીમના સ્ટેન્ડ-ઈન કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ નથી, તેથી આજે તેઓ ટીમની કમાન સંભાળી રહ્યા છે.
Read Original Article →