હિમંતા આસામના CM પદના શપથ લેશે:PM હાજરી આપશે, ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પહોંચ્યા
હિમંતા બિસ્વા સરમા આજે 11 વાગ્યે બીજી વખત આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે અન્ય 4 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. સમારોહમાં PM મોદી સહિત NDA શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. કાર્યક્રમ માટે ગુવાહાટીના ખાનાપારા વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં સોમવારે જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. રવિવારે આસામમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં હિમંતાને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે રાત્રે જ પહોંચી ગયા હતા. આસામમાં હિમંતા બિસ્વા સરમાના શપથ ગ્રહણ સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ પર જાઓ...
Read Original Article →