પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી, 11 PHOTOS:બંગાળમાં મોદીએ ઝાલમુડી ખાધી, મમતાએ સ્કૂટી પર સવારી કરી; રાહુલે કેરળમાં સાયકલ ચલાવી

National4/30/2026, 3:37:15 AM
પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી, 11 PHOTOS:બંગાળમાં મોદીએ ઝાલમુડી ખાધી, મમતાએ સ્કૂટી પર સવારી કરી; રાહુલે કેરળમાં સાયકલ ચલાવી
બંગાળમાં બુધવારે બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થતાં જ પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. હવે તમામ રાજ્યોમાં 4 મેના રોજ પરિણામો આવશે. 51 દિવસ ચાલેલા ચૂંટણી પ્રચારમાં ઘણી મોમેન્ટ્સ જોવા મળી. પીએમ મોદીએ બંગાળમાં ઝાલમુડી ખાધી તો મમતાએ સ્કૂટી પર સવારી કરી. રાહુલ ગાંધી કેરળમાં સાયકલથી ફર્યા, તો બસમાં મુસાફરી પણ કરી. સૌથી પહેલા જુઓ પશ્ચિમ બંગાળની 4 તસવીરો… આસામની 2 તસવીરો: પીએમએ ચાની પત્તી તોડી, સેલ્ફી લીધી કેરળની 3 તસવીરો: રાહુલે સાયકલ ચલાવી, બસમાં સવારી કરી પુડુચેરીની 2 તસવીરો: CM બાઇક પર પહોંચ્યા, રોબોટે સ્વાગત કર્યુ
Read Original Article →