દિલ્હી વિધાનસભાનું બેરિયર તોડીને કાર ઘુસી:VIP ગેટથી એન્ટ્રી કરી, ડ્રાઈવર સ્પીકરની ગાડી પર શાહી ફેંકીને ફરાર થયો

National4/6/2026, 9:50:45 AM
દિલ્હી વિધાનસભાનું બેરિયર તોડીને કાર ઘુસી:VIP ગેટથી એન્ટ્રી કરી, ડ્રાઈવર સ્પીકરની ગાડી પર શાહી ફેંકીને ફરાર થયો
દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં સોમવારે બપોરે ચૂક થઈ છે. અજાણી કાર સવાર ગેટ નંબર 2ની બેરિકેડિંગ તોડીને અંદર ઘૂસી. સૂત્રો અનુસાર, કાર ચાલકે વિધાનસભા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાની કાર પર શાહી ફેંકી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. સમાચાર અપડેટ થઈ રહ્યા છે….
Read Original Article →