ટોળાએ ઇંડા-પથ્થર-ચપ્પલ ફેંક્યા, શર્ટ ફાડ્યો:ચોર-ચોરના નારા લગાવ્યા; પુરૂષો સહિત મહિલાઓએ પણ મમતાના ભત્રીજા પર હુમલો કર્યો; PHOTOS

National5/31/2026, 2:22:07 AM
ટોળાએ ઇંડા-પથ્થર-ચપ્પલ ફેંક્યા, શર્ટ ફાડ્યો:ચોર-ચોરના નારા લગાવ્યા; પુરૂષો સહિત મહિલાઓએ પણ મમતાના ભત્રીજા પર હુમલો કર્યો; PHOTOS
પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સાથે દક્ષિણ સોનારપુરમાં શનિવારે મારપીટ થઈ. ઘટના પર અભિષેકે કહ્યું- મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે, મમતા બેનર્જીએ કહ્યું- શાસકો હત્યારા બની ગયા, ભાજપને શરમ આવવી જોઈએ. જુઓ અભિષેક સાથે મારપીટની 12 તસવીરો… ---------------------------- આ સમાચાર પણ વાંચો… બંગાળમાં અભિષેક બેનર્જી સાથે મારપીટ: ઇંડા ફેંક્યા, શર્ટ ફાડ્યો, ચોર-ચોરના નારા લગાવ્યા, હેલ્મેટ પહેરાવીને બહાર કાઢવા પડ્યા; TMC કાર્યકરોને મળવા ગયા હતા પશ્ચિમ બંગાળના સોનારપુર દક્ષિણમાં TMC સાંસદ અભિષેક બેનર્જી સાથે શનિવારે સાંજે મારપીટ થઈ છે. તેઓ અહીં ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત TMC કાર્યકરોને મળવા પહોંચ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…
Read Original Article →