નાસિક હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત:એક ટ્રક ચાલકનું મોત; બીજા ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી વલસાડ સિવિલ ખસેડાયો
વલસાડ જિલ્લામાંથી પસાર થતા નાસિક હાઇવે ઉપર કપરાડાના કુંભ ઘાટ ખાતે 2 ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે.
બીજા ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને સ્થાનિક લોકોએ 108ની મદદ લઈને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે
આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ… આ સમાચાર પણ વાંચો બાઇક ને ટ્રકની ટક્કરમાં 2ના મોત
5 એપ્રિલે સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે રહીશોના શોભાસણથી ટેચાવા હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો (સંપૂર્ણ સમચાર વાંચવા ક્લિક કરો) આ સમાચાર પણ વાંચો ભરૂચમાં બે ટ્રક અથડાતાં એકનું મોત
ચાર દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. (સંપૂર્ણ સમચાર વાંચવા ક્લિક કરો)
Read Original Article →