'જેનો દોષ નથી એની ફરી એક્ઝામ ન લેવી જોઈએ',VIDEO:'એક ઝાટકે નીટ કેન્સલ, અમે વિદ્યાર્થીઓ છીએ તમે શું સમજો છો?', NEET-UGની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓએ શું શું કહ્યું?

Gujarat5/12/2026, 12:10:00 PM
'જેનો દોષ નથી એની ફરી એક્ઝામ ન લેવી જોઈએ',VIDEO:'એક ઝાટકે નીટ કેન્સલ, અમે વિદ્યાર્થીઓ છીએ તમે શું સમજો છો?', NEET-UGની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓએ શું શું કહ્યું?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ કરી દીધી. આ નિર્ણય પેપર લીક થવાના આરોપને કારણે લેવામાં આવ્યો છે. CBIને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. NTA એ કહ્યું છે કે પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જો કે મોટાભાગના વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે પરીક્ષા ફરીથી ન લેવી જોઈએ. તો એક વિદ્યાર્થીએ તો એવું કહ્યું કે આખું વર્ષ ઊંઘ બગાડીને મહેનત કરી છે તો એમના સપના પર કેમ પાણી ફરવું જોઈએ? આ અંગે વડોદરાના વિદ્યાર્થીઓએ શું શું કહ્યું તે જાણવા માટે ઉપરની તસવીર ક્લિક કરો.
Read Original Article →