વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 152 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 19 વોર્ડની 76 બેઠકની ફોટો સાથેની યાદી

Gujarat4/12/2026, 6:35:00 PM
વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 152 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 19 વોર્ડની 76 બેઠકની ફોટો સાથેની યાદી
વડોદરા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા 19 વોર્ડની તમામ 76 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. વડોદરાના તમામ 19 વોર્ડની કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…
Read Original Article →