CBSE ધોરણ 12નું પરિણામ:ભાયલીની ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ ઝળક્યા

Gujarat5/14/2026, 12:26:20 PM
CBSE ધોરણ 12નું પરિણામ:ભાયલીની ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ ઝળક્યા
વડોદરાના ભાયલી સ્થિત ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોમર્સમાં CBSE ધોરણ 12નું સો ટકા પરિણામ આવ્યું છે. સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. બીના પ્રશાંત અને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને સારા પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કોમર્સ ટોપર્સની યાદી 1. આરુશ કર્ણિક: 93.6 ટકા 2. માનસી રાય: 93.4 ટકા 3. વીર બુધ્ધદેવ: 93.2 ટકા 4. પંક્તિ શેઠ: 91.4 ટકા 5. જાનવી પલાણ: 91 ટકા 6. પ્રિયા કુમારી: 90.8 ટકા 7. તેલુ જાનવી: 90.4 ટકા સાયન્સ ટોપર્સની યાદી 1. સયાલી અંબાતકર:- 96 ટકા 2. પર્વ ખત્રી: 94.6 ટકા 3. હેનિલ પટેલ: 92.2 ટકા 4. સુરુચી કર્ણ: 91 ટકા 5. વિનાયક કાર્તિકેય: 88.6 ટકા
Read Original Article →