ડૉ.સેમ્યુઅલ હનેમાનની જન્મ જયંતીની ઉજવણી:હોમિયોપેથી જાગરુકતા રેલી યોજાઈ, હનેમાનની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ
રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ નવી દિલ્હીના નેજા હેઠળ વિશ્વ હોમિયોપેથી અઠવાડિયું 2026 તથા હોમિયોપેથીના સ્થાપક ડૉ.સેમ્યુઅલ હનેમાનની 271મી જન્મ જયંતીની ઉજવણી 1થી 6 એપ્રિલ દરિમયાન વડોદરા અને એની આસપાસની તમામ કોલેજો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હોમિયોપેથી જાગરુકતા રેલીનો પ્રારંભ સયાજીબાગ સામે ધન્વંતરિની પ્રતિમાથી થયો હતો અને સમાપન ફતેહગંજ ખાતે હનેમાન માર્ગ પર આવેલી હનેમાનની પ્રતિમા પાસે થયું હતું. અંતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Read Original Article →