ખજુરિવાળા મેલડીમાતાજીના લાભાર્થે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ:વઢવાણ રેલવે મેદાનમાં 1988થી ટુર્નામેન્ટનું આયોજન, અમિત 11 અને રાધિકા 11 વચ્ચે ફાઇનલ

Gujarat5/13/2026, 4:44:54 PM
ખજુરિવાળા મેલડીમાતાજીના લાભાર્થે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ:વઢવાણ રેલવે મેદાનમાં 1988થી ટુર્નામેન્ટનું આયોજન, અમિત 11 અને રાધિકા 11 વચ્ચે ફાઇનલ
વઢવાણના રેલવે મેદાનમાં ખજુરિવાળા મેલડીમાતાજીના લાભાર્થે 1988થી રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સતત 38મા વર્ષે આ અનોખો સેવાયજ્ઞ યોજાઈ રહ્યો છે. બુધવાર રાત્રે 10.30 કલાકે અમિત 11 અને રાધિકા 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે.આ ફાઇનલ મેચ જોવા માટે 10,000 થી વધુ દર્શકો ઉમટી પડવાની શક્યતા છે.
Read Original Article →