સુરેન્દ્રનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઈ:મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ

Gujarat5/26/2026, 3:42:27 PM
સુરેન્દ્રનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઈ:મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ
કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની રૂપરેખા અને વ્યવસ્થા માટે સુરેન્દ્રનગર કમલમ ખાતે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમોના આયોજન અંગે ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાળીયાએ ઉપસ્થિત હોદ્દેદારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Read Original Article →