પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 કાર્યશાળા યોજાઈ:જિલ્લા ભાજપના 'નમો કમલમ્' કાર્યાલયે આગેવાનોને માર્ગદર્શન અપાયું
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લા ભાજપ પ્રદેશ કાર્યાલય 'નમો કમલમ્' ખાતે એક જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંગઠનના હોદ્દેદારો, અગ્રણી આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
Read Original Article →