એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઉત્રાણમાં ઝેરી લાડુ ખાતા પરિવારના બે સભ્યો હોસ્પિટલના બિછાને, કલેક્ટર કચેરીએ ભાજપ-AAP વચ્ચે ભારે હોબાળો
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →