એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત, હિતરક્ષક સમિતિએ શંકા વ્યકત કરી; નિકાહના મંડપમાંથી દુલ્હેરાજાની ધરપકડ

Gujarat5/16/2026, 12:29:00 PM
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત, હિતરક્ષક સમિતિએ શંકા વ્યકત કરી; નિકાહના મંડપમાંથી દુલ્હેરાજાની ધરપકડ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →