એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડુમસ સી-ફેસ પર આવતા પ્રવાસીઓ પાસેથી એન્ટ્રી ફી વસૂલવાની તૈયારી!, સુરત-વાપી વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રાયલની તૈયારી

Gujarat5/24/2026, 11:29:00 AM
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડુમસ સી-ફેસ પર આવતા પ્રવાસીઓ પાસેથી એન્ટ્રી ફી વસૂલવાની તૈયારી!, સુરત-વાપી વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રાયલની તૈયારી
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →