એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પત્નીની છેડતી કરનારને પથ્થર મારીને પતાવી દીધો, ભૂતિયા ડિમોલિશનને લઈને નવો ઘટસ્ફોટ

Gujarat6/8/2026, 12:10:00 PM
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પત્નીની છેડતી કરનારને પથ્થર મારીને પતાવી દીધો, ભૂતિયા ડિમોલિશનને લઈને નવો ઘટસ્ફોટ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →