એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:MLA કાનાણીની આપ સામે 'ધુરંધર' સ્ટાઇલમાં બેટિંગ, તાપી નદીમાંથી મહિલાની લાશ મળી
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →