એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડિંડોલીમાં ધોળે દિવસે યુવકે દાંતરડું લઈ આતંક મચાવ્યો, ચાલુ ટ્રેનનમાં ચડવા જતા યુવક ટ્રેક અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો

Gujarat4/4/2026, 12:00:00 PM
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડિંડોલીમાં ધોળે દિવસે યુવકે દાંતરડું લઈ આતંક મચાવ્યો, ચાલુ ટ્રેનનમાં ચડવા જતા યુવક ટ્રેક અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →