એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:PM મોદીએ શસ્ત્રોનું નિરિક્ષણ કર્યું, ઇન્ડોર સ્ટેડિયમમાં માહોલ જમાવ્યો, TRBને રીલના સીનસપાટા ભારે પડ્યા
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →