એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાંડેસરામાં સગીરે માતાની નજર સામે મિત્રને વેતરી નાખ્યો, 'ફ્રી ફાયર' ગેમ રમવાની ના પાડતા 3 ભાઈ-બહેનો ઘરેથી ભાગી ગયા

Gujarat5/21/2026, 12:13:00 PM
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાંડેસરામાં સગીરે માતાની નજર સામે મિત્રને વેતરી નાખ્યો, 'ફ્રી ફાયર' ગેમ રમવાની ના પાડતા 3 ભાઈ-બહેનો ઘરેથી ભાગી ગયા
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →