એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મનપાની ટિકિટ પહેલાં ધુરંધરોના શ્વાસ અદ્ધર, AAPએ બે વોર્ડમાં ઉમેદવાર બદલ્યા
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →