સુરત મનપાની ચૂંટણીમાં ભાજપ-AAPના 240 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 30 વોર્ડની 120 બેઠકની ફોટો સાથેની યાદી

Gujarat4/12/2026, 7:00:00 PM
સુરત મનપાની ચૂંટણીમાં ભાજપ-AAPના 240 ચહેરા:કોની સામે કોની ટક્કર?, જુઓ 30 વોર્ડની 120 બેઠકની ફોટો સાથેની યાદી
સુરત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 30 વોર્ડની તમામ 120 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. જોકે, AAP દ્વારા 6 બેઠકોને બાદ કરતા 114 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. સુરતના તમામ 30 વોર્ડની કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા-કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…
Read Original Article →