એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નાસીરનગરમાં ડિમોલીશન પહેલા મનપાના કર્મચારીએ જ વીજળી બંધ કરાવ્યાનો ઘટસ્ફોટ, મેટ્રોને સારોલીથી આંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન સાથે જોડાશે
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →