એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ETP પ્લાન્ટની ટેન્ક બની 'મોતની ટેંક', 4 શ્રમિકોના ગૂંગળાઈ જતા મોત; માવાની માથાકૂટમાં બે જીગરજાન મિત્રોની હત્યા
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →