સુરતમાં આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ:30 વોર્ડની 120 બેઠકો પર કોની સામે કયા ઉમેદવારની ટક્કર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્ક્રૂટિનીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપના 120, કોંગ્રેસના 119 અને આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. 30 વોર્ડની 120 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અન આપના કયા કયા ઉમેદવારો આમનેસામને છે તેની સંપૂર્ણ યાદી...
Read Original Article →