એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:માસૂમ બાળકોને એજન્ટ પાસેથી ખરીદી આજીવન ગુલામ બનાવવાનું રેકેટ, બાઈકચાલકની બોચી પકડી પોલીસકર્મીએ ગાળો કાઢી
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →