એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સિંગણપોર-ડભોલીમાં લગ્નના એક વર્ષમાં જ દંપતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

Gujarat4/6/2026, 12:00:00 PM
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સિંગણપોર-ડભોલીમાં લગ્નના એક વર્ષમાં જ દંપતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →