એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નાસીરનગર ડીમોલિશનનો મામલો ગાંધીનગર પહોંચ્યો, ચપ્પુના 6 ઘા મારી મામાએ ભાણિયાને પતાવી દીધો

Gujarat6/9/2026, 12:15:00 PM
એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નાસીરનગર ડીમોલિશનનો મામલો ગાંધીનગર પહોંચ્યો, ચપ્પુના 6 ઘા મારી મામાએ ભાણિયાને પતાવી દીધો
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.00 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →