ICMAIની જૂન મહિનાની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:CMAની ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષા 11મી જૂનથી લેવાશે,જ્યારે ફાઉન્ડેશનની 14મીથી શરૂ થશે

Gujarat6/8/2026, 12:15:04 AM
ICMAI દ્વારા વર્ષમાં બે વાર રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ લેવાય છે. ચાલુ વર્ષના જૂન સત્રની પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર કરાયું છે, જેમા 11 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે. ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષા 11 થી 18 જૂન દરમિયાન યોજાશે. ફાઉન્ડેશન પરીક્ષા 14 જૂને સેન્ટર પર ઓફલાઇન OMR પદ્ધતિથી બે અલગ-અલગ સત્રમાં લેવાશે. ફાઇનલ પરીક્ષા સવારે 10 થી 1 અને ઇન્ટરમીડિયેટ બપોરે 2 થી 5 કલાકે લેવાશે. ફાઉન્ડેશનનું 9 જુલાઈએ અને અન્ય પરિણામો 5 ઓગસ્ટ સુધીમાં જાહેર થશે. પેપર 1-2 સવારે લેવાશે અને પેપર 3-4ની પરીક્ષા બપોરે યોજાશે પરીક્ષા નજીક હોવાથી તૈયારી માટેની ટિપ્સ
Read Original Article →