‘10 હજારના પગારમાં તેલનો ડબ્બો લેવો કે પેટ્રોલ નખાવવું?’, VIDEO:‘ચૂંટણી પત્યા પછી આ અપેક્ષિત જ હતું’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ શું કહે છે સુરતીઓ?
પેટ્રોલ અને ડીઝલ 3-3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. અમદાવાદમાં હવે પેટ્રોલ 97.5 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 93.29 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. નવા ભાવ આજ (15 મે)થી લાગુ થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલમાં થયેલા આ ભાવ વધારાની અસર અંગે દિવ્ય ભાસ્કરે પેટ્રોલ પંપ પર જઈને સુરતીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
Read Original Article →