એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AAPએ ટિકિટ આપી છતાં મહિલા ડોક્ટરે પક્ષને પડતો મૂક્યો, ચૂંટણી લડવાથી ધાર્મિક માલવિયાની પીછેહઠ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
Read Original Article →