દુષ્કર્મ કેસના આરોપી પકડાય તે પહેલા જ પીડિતાના પિતાની હત્યા:બેદરકારી દાખવનારા બે PI, 1 PSI સહિત ચાર સસ્પેન્ડ, નિર્લિપ્ત રાયની કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ફફડાટ

Gujarat5/22/2026, 10:04:59 AM
દુષ્કર્મ કેસના આરોપી પકડાય તે પહેલા જ પીડિતાના પિતાની હત્યા:બેદરકારી દાખવનારા બે PI, 1 PSI સહિત ચાર સસ્પેન્ડ, નિર્લિપ્ત રાયની કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ફફડાટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના એક ગામમાં દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા બાદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2024માં સગીરા પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. પોલીસ આરોપીઓ સુધી પહોંચે તે પહેલા જ દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા કરી નાખતા પોલીસ કાર્યવાહીને લઈ સવાલો ઉઠ્યા છે. ત્યારે નિર્લિપ્ત રાય દ્વારા દુષ્કર્મ અને પોક્સો કેસની તપાસમાં બેદરકારી દાખવનારા 2 તત્કાલીન PI, 1 PSI અને 1 ASIને સસ્પેન્ડ કરી દીધા છે. આ ચાર પોલીસ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
Read Original Article →