ડો. આંબેડકર આવાસ યોજના:સફાઈ કામદારોને પાકુ મકાન બાંધવા રૂ.1.70 લાખની નાણાકીય સહાય અપાશે
પોરબંદર જીલ્લામાં સફાઈ કામદારોને પાકું મકાનબાંધવા રૂ. 1.70 લાખની નાણાકીય સહાયઆપવામાં આવશે. સફાઈ કામદારો અને તેમનાઆશ્રિતો માટે આવાસ સહાય માટે ઓનલાઈનઅરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે.
ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ ગુજરાતસફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારાઆ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈ કામદારો અને તેમનાઆશ્રિતોને પોતાનું પાકું મકાન બનાવી આપીતેમનું સામાજિક અને આર્થિક જીવનધોરણસુધારવાનો છે.
યોજનાનો લાભ મેળવવા માટે માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે ફરજિયાત: યોજનાનો લાભ લેવા માટેઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત છે.
સહાય ચુકવણીની પદ્ધતિ
આ રકમ લાભાર્થીને સીધી જ નિયમ મુજબ કુલ 4હપ્તાઓમાં ચૂકવવામાં આવશે.આ સહાય માત્ર પાકુંમકાન બનાવવા માટે જ મળવાપાત્ર છે.
મહત્વની સૂચના અને સંપર્ક
Read Original Article →