ગ્રાઉન્ડ, ગ્લેમર અને ગોસિપ્સ:આજથી દરરોજ સાંજે 5 વાગ્યે જુઓ, IPL 2026ની મસાલેદાર મોમેન્ટ્સ

Sports3/27/2026, 11:40:00 AM
ગ્રાઉન્ડ, ગ્લેમર અને ગોસિપ્સ:આજથી દરરોજ સાંજે 5 વાગ્યે જુઓ, IPL 2026ની મસાલેદાર મોમેન્ટ્સ
IPL 2026ની શરૂઆત સાથે જ દિવ્ય ભાસ્કર એપ આપના માટે લાવ્યું છે MATCH મસાલા 2026. જેમાં ઓન અને ઓફ ફિલ્ડ ચાલતી ગતિવિધીઓ. કેમેરામાં કેપ્ચર ન થયેલી ઘટનાઓ. ચર્ચામાં હોય એવા રૂમર્સ અને ગોસિપ્સ હળવા અંદાજમાં આપની સમક્ષ રજુ કરીશું. તો સતત બે મહિના સુધી દરરોજ સાંજે 5 વાગ્યે માણો ‘MATCH મસાલા’
Read Original Article →