84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત શરૂ:ગૃહિણીથી લઈ ડોક્ટર સુધી, મોટાભાગની પાલિકાઓમાં મહિલાઓ સત્તા સંભાળશે, જુઓ ફોટા સાથેનું લિસ્ટ

Gujarat5/19/2026, 7:45:05 AM
84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત શરૂ:ગૃહિણીથી લઈ ડોક્ટર સુધી, મોટાભાગની પાલિકાઓમાં મહિલાઓ સત્તા સંભાળશે, જુઓ ફોટા સાથેનું લિસ્ટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લોકોને મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની રાહ છે ત્યારે આજે 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાઓના નામની જાહેરાત થઈ રહી છે. 84 નગરપાલિકામાંથી 78 પાલિકામાં ભાજપ જ્યારે 6 પાલિકામાં કોંગ્રેસને જીત મળી હતી. ગૃહિણીથી લઈ ડોક્ટર સુધીની મહિલાઓ સહિતનાઓ હવે પાલિકાની સત્તા સંભાળશે. ત્યારે જાણો કઈ નગરપાલિકામાં કોણ પ્રમુખ-ઉપપ્રમુખ બન્યા. નીચે ક્લિક કરીને જુઓ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામનું ફોટા સાથે લિસ્ટ સુરેન્દ્રનગરની 4 નગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત ઊંઝા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત પાલનપુર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી ખંભાત નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત તાલાલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત બોટાદ અને બરવાળા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત મોડાસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી વિસનગર નગપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પાટણ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત ખેડાની 4 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી વ્યારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત ગણદેવી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી તારાપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ગોંડલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત ઉના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી અમે આ યાદીને સતત અપડેટ કરી રહ્યા છીએ…
Read Original Article →