મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી:જુઓ 13 વોર્ડની 52 બેઠક પર ભાજપ ઉમેદવારોની ફોટો સાથેની સંપૂર્ણ યાદી
મોરબી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. મોરબી મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મોરબીના 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…
Read Original Article →