નડિયાદ મનપાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર:13 વોર્ડમાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો મુકાબલો; કોની સામે કોણ મેદાનમાં ઉતર્યું, જુઓ ફોટા સાથેનું સંપૂર્ણ લિસ્ટ
નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વર્ષ 2026માં પ્રથમવખત યોજાઈ રહેલી આ ઐતિહાસિક ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ 13 વોર્ડની તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે પોતાના મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમના ભાવિનો ફેંસલો હવે શહેરના મતદારો કરશે. ત્યારે જુઓ નડિયાતના તમામ 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની સંપૂર્ણ યાદી…
Read Original Article →