કાપણી પુરજોશમાં:સોમનાથ વિસ્તારમાં ઉનાળુ બાજરીનો પાક તૈયાર થયો
સોમનાથ વિસ્તારમાં ઉનાળુ બાજરી નો પાક તૈયાર થયો છે અને કાપણી પણ પુરજોશમાં ચાલી રહી છે. સોમનાથ વિસ્તારમાં બાજરી નુ વાવેતર પણ સારા પ્રમાણમાં થાય છે અને ઉનાળુ બાજરી તૈયાર થય ગયેલ છે અમુક ખેતરો મા કાપણી ની કામગીરી પણ થય રહેલ છે જે ખેતરમાં તૈયાર થયેલ પાક હવામાં લહેરાતો હોવાથી સુંદર દ્રશ્યો જોવા મળે છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બાજરી નુ વાવેતર 7555હેકટર મા થયેલ છે અને બાજરી ની લણવાની કામગીરી પણ શરૂ થઈ છે.જોકે સારા ભાવ મળે એ પણ જરૂરી છે.
Read Original Article →