કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા મોગલ ધામ તરઘરામાં:દક્ષાબા દ્વારા સન્માન કરાયું, કાર્યકર્તાઓ પણ સાથે રહ્યા

Gujarat4/13/2026, 2:08:06 PM
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા મોગલ ધામ તરઘરામાં:દક્ષાબા દ્વારા સન્માન કરાયું, કાર્યકર્તાઓ પણ સાથે રહ્યા
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત સુપ્રસિદ્ધ આઈ શ્રી મોગલધામની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મોગલધામના દક્ષાબા દ્વારા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વનરાજસિંહ ડાભી અને અન્ય કાર્યકર્તાઓ પણ નિમુબેન બાંભણિયા સાથે ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દર્શન કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →