બોટાદ કેમિસ્ટ એસોસિએશને નવા કલેક્ટર હર્ષદ વોરાની મુલાકાત લીધી:જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શુભેચ્છા મુલાકાત

Gujarat5/23/2026, 4:14:23 AM
બોટાદ કેમિસ્ટ એસોસિએશને નવા કલેક્ટર હર્ષદ વોરાની મુલાકાત લીધી:જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શુભેચ્છા મુલાકાત
બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર હર્ષદ વોરાએ ગઈકાલે ચાર્જ સંભાળ્યો હતો. આજે, શુક્રવાર, 22 મે, 2026 ના રોજ બોટાદ કેમિસ્ટ એસોસિએશનના સભ્યોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ અમિતભાઈ પટેલ, માનદ મંત્રી વિજયભાઈ રોજેસર, ખજાનચી મુકેશભાઈ બરજોડિયા તેમજ કારોબારી સભ્યો કે.સી. ગાંધી અને સુરેશભાઈ કાનેટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →