ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 398 બેઠકો પર મતદાન યોજાશે:17.31 લાખ મતદારો 1984 મથકો પર વોટ આપી શકશે, ઉમેદવારોની પ્રચાર-પ્રસાર માટે તૈયારીઓ શરૂ
આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ભાવનગર મહાનગર પાલિકા, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયત, 3 નગરપાલિકા મળી કુલ 398 બેઠકોમાં 1984 મતદાન મથકો પર કુલ 17,31,169 મતદારો દ્વારા પોતાના મતાધિકારીનો ઉપયોગ કરવામાં આવશે.જેનું તા. 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે. મનપાના 13 વોર્ડમાં 52 બેઠકો
હાલમા જ સ્થાનિક સ્વરાજની સમય મર્યાદા પૂર્ણ થતાં ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નક્કી થતા વહીવટી તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમજ ભાવનગર જિલ્લામાં ભાવનગર મનપા, જિલ્લાપંચાયત, નગરપાલિકા ચૂંટણી અંગે વહીવટી તંત્ર દ્વારા પણ બેઠકોનો દોર તમેજ તૈયારીઓનો આરંભ કર્યો છે. જેમાં 10 તાલુકા પંચાયતમાં 210, જિલ્લા પંચાયતની 40 બેઠક, વલ્લભીપુર, પાલીતાણા અને મહુવા મળી કુલ 3 નગરપાલિકા માટે 96 બેઠકો, ભાવનગર મહાનગર પાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો મળી કુલ 398 બેઠકો પર આગામી 26 એપ્રિલના મતદાન યોજાનાર છે. 1984 મતદાન મથકો, 17.31 લાખ મતદારો
જેમાં ભાવનગર મહાનગર પાલિકામાં કુલ 445 મતદાન મથકો પર કુલ 4,58,376 મતદારો, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયતના કુલ 1394 મતદાન મથકો પર 11,40,294 મતદારો, 3 નગરપાલિકામાં 145 મતદાન મથકો પર 1,32,499 મતદારો પોતાના મતાધિકારીનો મતદાન કરી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ભાવનગર મહાનગર પાલિકા કુલ 13 વોર્ડ - 52 બેઠક વોર્ડ - 1
મતદાન મથકની સંખ્યા : 36
મતદારોની સંખ્યા : 38429
સેવા મતદારો : 46 વોર્ડ - 2
મતદાન મથકોની સંખ્યા : 24
મતદારોની સંખ્યા : 27178
સેવા મતદારો : 29 વોર્ડ -3
મતદાન મથકની સંખ્યા : 32
મતદારોની સંખ્યા : 34611
સેવા મતદારો : 10 વોર્ડ - 4
મતદાન મથકની સંખ્યા : 37
મતદારોની સંખ્યા : 38226
સેવા મતદારો : 10 વોર્ડ -5
મતદાન મથકની સંખ્યા : 34
મતદારોની સંખ્યા : 35006
સેવા મતદારો : 10 વોર્ડ -6
મતદાન મથકની સંખ્યા : 36
મતદારોની સંખ્યા : 36945
સેવા મતદારો : 6 વોર્ડ - 7
મતદાન મથકની સંખ્યા : 33
મતદારોની સંખ્યા : 33052
સેવા મતદારો : 9 વોર્ડ - 8
મતદાન મથકની સંખ્યા : 25
મતદારોની સંખ્યા : 24955
સેવા મતદારો : 6 વોર્ડ - 9
મતદાન મથકની સંખ્યા : 32
મતદારોની સંખ્યા : 33168
સેવા મતદારો : 55 વોર્ડ -10
મતદાન મથકની સંખ્યા : 41
મતદારોની સંખ્યા : 40499
સેવા મતદારો : 11 વોર્ડ - 11
મતદાન મથકની સંખ્યા : 31
મતદારોની સંખ્યા : 32537
સેવા મતદારો : 14 વોર્ડ -12
મતદાન મથકની સંખ્યા : 42
મતદારોની સંખ્યા : 40302
સેવા મતદારો : 15 વોર્ડ -13
મતદાન મથકની સંખ્યા : 42
મતદારોની સંખ્યા : 43468
સેવા મતદારો : 26
કુલ : 445 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 458376 - સેવા મતદારો - 247
ભાવનગર તાલુકા પંચાયત 210 બેઠક - જિલ્લા પંચાયત 40 બેઠક ભાવનગર ગ્રામ્ય
તાલુકા પંચાયત : 20
જિલ્લા પંચાયત : 4
મતદાન મથકોની સંખ્યા : 128
મતદારોની સંખ્યા : 111649
સેવા મતદારોની સંખ્યા : 89 ઘોઘા
તાલુકા પંચાયત : 18
જિલ્લા પંચાયત : 3
મતદાન મથકોની સંખ્યા : 96
મતદારોની સંખ્યા : 79085
સેવા મતદારોની સંખ્યા : 118 સિહોર
તાલુકા પંચાયત : 22
જિલ્લા પંચાયત : 4
મતદાન મથકોની સંખ્યા : 160
મતદારોની સંખ્યા : 128401
સેવા મતદારોની સંખ્યા : 127 ઉમરાળા
તાલુકા પંચાયત : 16
જિલ્લા પંચાયત : 2
મતદાન મથકોની સંખ્યા : 89
મતદારોની સંખ્યા : 72295
સેવા મતદારોની સંખ્યા : 45 વલ્લભીપુર
તાલુકા પંચાયત : 16
જિલ્લા પંચાયત : 3
મતદાન મથકોની સંખ્યા : 75
મતદારોની સંખ્યા : 57995
સેવા મતદારોની સંખ્યા : 34 પાલીતાણા
તાલુકા પંચાયત : 20
જિલ્લા પંચાયત : 4
મતદાન મથકોની સંખ્યા : 143
મતદારોની સંખ્યા : 115730
સેવા મતદારોની સંખ્યા : 133 ગારીયાધાર
તાલુકા પંચાયત : 16
જિલ્લા પંચાયત : 2
મતદાન મથકોની સંખ્યા : 84
મતદારોની સંખ્યા : 66744
સેવા મતદારોની સંખ્યા : 33 તળાજા
તાલુકા પંચાયત : 32
જિલ્લા પંચાયત : 8
મતદાન મથકોની સંખ્યા : 268
મતદારોની સંખ્યા : 214243
સેવા મતદારોની સંખ્યા : 406 મહુવા
તાલુકા પંચાયત : 34
જિલ્લા પંચાયત : 8
મતદાન મથકોની સંખ્યા : 281
મતદારોની સંખ્યા : 241110
સેવા મતદારોની સંખ્યા : જેસર
તાલુકા પંચાયત : 16
જિલ્લા પંચાયત : 2
મતદાન મથકોની સંખ્યા : 70
મતદારોની સંખ્યા : 53042
સેવા મતદારોની સંખ્યા : 20 કુલ 1394 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 1140294 - સેવા મતદારો - 1150
મહુવા-પાલીતાણા-વલ્લભીપુર નગરપાલિકાની 96 બેઠકો મહુવા નગરપાલિકા
વોર્ડ : 9
બેઠક : 36
મતદાન મથકોની સંખ્યા : 74
મતદારોની સંખ્યા : 73942 પાલીતાણા નગરપાલિકા
વોર્ડ : 9
બેઠક : 36
મતદાન મથકોની સંખ્યા : 56
મતદારોની સંખ્યા : 45417 વલ્લભીપુર નગરપાલિકા
વોર્ડ : 6
બેઠક : 24
મતદાન મથકોની સંખ્યા : 15
મતદારોની સંખ્યા : 13140 કુલ 145 મતદાન મથકો - કુલ મતદારોની સંખ્યા - 132499
Read Original Article →