ભાવનગરમાં એકસાથે 417 પોલીસકર્મીઓની આંતરિક બદલી:પોલીસ બેડામાં મેગા ટ્રાન્સફર ઓર્ડરને પગલે ભારે હડકંપ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Gujarat5/13/2026, 5:42:43 PM
ભાવનગરમાં એકસાથે 417 પોલીસકર્મીઓની આંતરિક બદલી:પોલીસ બેડામાં મેગા ટ્રાન્સફર ઓર્ડરને પગલે ભારે હડકંપ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં આજે એક મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે, જેમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા એકસાથે 417 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગમાં આ પ્રકારની સામૂહિક બદલીઓ પ્રક્રિયાનો એક ભાગ હોવા છતાં, ભાવનગર જિલ્લામાં એકસાથે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની ફેરબદલીનો આ કદાચ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે. આ મેગા ટ્રાન્સફર ઓર્ડરને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચા અને હડકંપ મચી ગયો છે. જુઓ સંપૂર્ણ લિસ્ટ…
Read Original Article →