ભાવનગરમાં ભાજપને ટક્કર આપશે કોંગ્રેસના આ ઉમેદવારો:મનપાના 13 વોર્ડમાં કોની સામે કોણ મેદાનમાં ઉતર્યું, જુઓ ફોટા સાથેનું સંપૂર્ણ લિસ્ટ

Gujarat4/11/2026, 6:35:00 PM
ભાવનગરમાં ભાજપને ટક્કર આપશે કોંગ્રેસના આ ઉમેદવારો:મનપાના 13 વોર્ડમાં કોની સામે કોણ મેદાનમાં ઉતર્યું, જુઓ ફોટા સાથેનું સંપૂર્ણ લિસ્ટ
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં સત્તાધારી ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ભાજપે 52 ઉમેદવારો પૈકી માત્ર 9 નગરસવકોને રિપીટ કરી બાકી 45 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે રણનીતિ પૂર્વક ટિકિટ ફાળવણી કરી છે, જેથી કરીને ભાજપના ગઢમાં ગાબડું પાડી શકાય. જુઓ ભાજપ મહાનગરપાલિકાના વોર્ડવાર ઉમેદવારોના નામ અને ફોટા સાથેનું લિસ્ટ...
Read Original Article →