ભાવનગર મનપાના ભાજપના ઉમેદવારો:વોર્ડ-1માં પાયલ પંચાલ અને વોર્ડ-7માં દક્ષા ભટ્ટને ટિકિટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Gujarat4/10/2026, 4:46:08 PM
ભાવનગર મનપાના ભાજપના ઉમેદવારો:વોર્ડ-1માં પાયલ પંચાલ અને વોર્ડ-7માં દક્ષા ભટ્ટને ટિકિટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. આજે 10 એપ્રિલે ભાજપે જાહેર કરેલી યાદીમાં 47 ઉમેદવારના નામ છે. જેમાં કુલ પાંચ વોર્ડમાં માત્ર 3 ઉમેદવાર તો બાકીના 8 વોર્ડમાં તમામ ચારેય ઉમેદવાર જાહેર કરી દીધા છે.
Read Original Article →