ગેરકાયદે રેતી અને માટી વહન સામે તવાઈ:અરવલ્લીમાં એક અઠવાડિયામાં ગેરકાયદે રેતી-માટી વહન કરતાં નવ ડમ્પર ઝડપાયા

Gujarat5/19/2026, 12:04:40 AM
અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી અને માટી વહન સામે મોટી તવાઈ બોલાવી છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાભરમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતાં 9 ડમ્પર ઝડપી માલિકોને કુલ 16.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગની ટીમે અલગ-અલગ સ્થળોએ વોચ ગોઠવીને 9 ડમ્પરને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન વાહનો પાસે ખનીજ વહન માટેના કોઈ જરૂરી પરમિટ કે દસ્તાવેજો તેમજ ઓવરલોડ હાલતમાં વાહનો મળ્યા હતા. ડમ્પર માલિકો ક્યાંથી ઝડપાયા દંડ
Read Original Article →