ભાસ્કર એક્સક્લુઝિવ:વડીયામાં પેટ્રોલ ડીઝલ માટે લાંબી કતારોથી પોલીસ બોલાવવી પડી
અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત છે. ત્યારે વડીયામાં પણ વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલ મળી રહ્યું નથી. વડીયામાં પેટ્રોલ પંપો પર આજે વાહનોની ભારે ભીડ જામી હતી. ડીઝલનો જથ્થો તો મર્યાદિત જ આવે છે. પરંતુ હવે પેટ્રોલનો જથ્થો પણ મર્યાદીત આવતો હોય બાઈક ચાલકોની પણ લાંબી કતાર લાગે છે.
Read Original Article →