રાહે પબ્લિક સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:વિદ્યાર્થીઓ સાથે પ્રથમ દિવસની ઉજવણી કરાઈ
નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળા પરિવારે નવા સત્રમાં આવેલા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
Read Original Article →